- આ માટે ડોમેન X.com ને હવે Twitter પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
- 'X' લોગો એ ટ્વિટરને ચીનની WeChat પર આધારિત 'everything app' માં રૂપાંતરિત કરવાના મોટા પ્રયાસનો એક ભાગ છે, જેમાં વપરાશકર્તાઓને ચુકવણીઓથી લઈને હોટેલ બુકિંગ સુધી બધું જ કરવાની મંજૂરી આપવામાં આવશે.
- ટ્વીટર સાઇટનું નામ બદલીને 'X Corp' કરવામાં આવ્યું.
- ઉલ્લેખનીય છે કે એલોન મસ્ક દ્વારા વારંવાર X મૂળાક્ષરો વાપરવામાં આવે છે તેમની સ્પેસક્રાફ્ટ એન્જિનિયરિંગ કંપનીનું નામ SpaceX છે અને વર્ષ 2015માં લૉન્ચ કરાયેલ ટેસ્લાના પ્રથમ SUV મૉડલનું નામ Model X રાખવામાં આવ્યું છે.