દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લુઈસ સુઆરેઝનું 88 વર્ષની વયે નિધન.

  • 'ગોલ્ડન ગેલિશિયન' તરીકે પણ ઓળખાતા લુઈસ સુરેઝ મીરામોન્ટેસ ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિગત સન્માન, બેલોન ડી'ઓર મેળવનાર તે એકમાત્ર સ્પેનિશ વ્યક્તિ હતા.  
  • તેઓ વર્ષ 1964માં યુરોપિયન ચેમ્પિયનશિપ જીતનાર સ્પેનિશ ટીમમાં રમ્યા હતા અને 1965માં યુરોપિયન કપ જેવી ટ્રોફી તેમજ ત્રણ ઇટાલિયન લીગ ટાઇટલ મેળવ્યા હતા. 
  • વર્ષ 1973 માં નિવૃત્ત થયા બાદ વર્ષ 1988-91 સુધી સ્પેનની રાષ્ટ્રીય ટીમનું સંચાલન પણ કર્યું હતું.
Luis Suarez passes away

Post a Comment

Previous Post Next Post