- આ 'ન્યૂઝ એન્કર'નું નામ 'લીઝા' રાખવામાં આવ્યું છે જે ઓડિયા અને અંગ્રેજી સિવાય ઘણી અલગ અલગ ભાષા બોલે છે.
- ઓડિશાની હેન્ડલૂમ સાડીમાં સજ્જ, કૃત્રિમ મહિલા એન્કર OTV નેટવર્કના ટીવી અને ઓનલાઈન ફોરમ પર ઓડિયા અને અંગ્રેજી બંનેમાં સમાચાર વાંચી શકે છે.
- OTV ઓડિયા ટીવી જર્નાલિઝમને સૌપ્રથમ AI ન્યૂઝ એન્કર 'લીઝા' ભેટમાં આપી રહ્યું છે. લિસા ઘણી ભાષાઓ બોલી શકે છે.