સ્વીડન NATO સંગઠનમાં 32માં સભ્ય દેશ તરીકે જોડાયું.

  • નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (નાટો) દુનિયાનું સૌથી મોટું મિલિટરી સંગઠન છે.  
  • સોવિયત સંઘ- રશિયાનો સામનો કરવા માટે નાટોની સ્થાપના કરવામાં આવી હતી.  
  • નાટો સંગઠનના નિયમ પ્રમાણે નાટોમાં નવા જોડાનારા દેશ માટે તમામ નાટો દેશોની સંમતિ હોવી જરુરી છે પરંતુ સ્વીડનને NATOમાં જોડાવવા માટે તુર્કીનો વિરોધ હતો.
  • જેમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગ દ્વારા સંમતિ આપતા સ્વીડન નાટોનો ભાગ બની શક્યું છે.
Sweden joined the NATO organization as the 32nd member country.

Post a Comment

Previous Post Next Post