- આ રેકોર્ડ તેમણે કોરિયા ઓપન 2023માં બનાવ્યો છે.
- તેઓએ કોઈ પુરૂષ ખેલાડી દ્વારા સૌથી ઝડપી હિટ કરવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
- તેઓએ મે-2013માં મલેશિયાના ખેલાડી ટેન બૂન હેઓંગ દ્વારા સ્થાપિત 565 કિમી/કલાકની ઝડપના રેકોર્ડને પોતાના 493 કિમી/કલાકની ઝડપ રેકોર્ડ દ્વારા તોડ્યો.
- મહિલા વિભાગમાં મલેશિયાની તાન પ્રિલીએ 438 કિમી/કલાક (લગભગ 272 માઇલ પ્રતિ કલાક)ની ઝડપ સાથે સૌથી ઝડપી મહિલા બેડમિન્ટન હિટ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
- કોરિયા ઓપન 18 જુલાઈ 2023 થી 23 જુલાઈ 2023 સુધી ચાલનાર છે.