શ્રીલંકાના સ્પિનર હસરંગા અને ઓસ્ટ્રેલિયાના મહિલા ક્રિકેટર એશલે ગાર્ડનરને ICC 'પ્લેયર ઓફ ધ મંથ' એવોર્ડ આપવામાં આવ્યો.

  • શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરાંગાને ઝિમ્બાબ્વેમાં વર્લ્ડ કપ ક્વોલિફાયર ગેમ્સમાં અદભુત પ્રદર્શન માટે અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમના ઓલરાઉન્ડર એશલે ગાર્ડનરને જૂનમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શન માટે  ICCના 'પ્લેયર ઓફ ધ મંથ' તરીકે પસંદ કરવામાં આવ્યા છે.  
  • આ સાથે એશલે ગાર્ડનર ત્રણ પ્લેયર-ઓફ-ધ-મન્થ એવોર્ડ જીતનારી પ્રથમ ખેલાડી બની છે.
  • જુલાઇ 2022માં પ્રબથ જયસૂર્યા બાદ આ એવોર્ડ જીતનાર હસરંગા પ્રથમ શ્રીલંકન ખેલાડી બન્યો.
Sri Lankan spinner Hasaranga and Australian women's cricketer Ashley Gardner were given the ICC 'Player of the Month' award.

Post a Comment

Previous Post Next Post