ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રૂપિયામાં વેપાર વ્યવહાર શરૂ કરવામાં આવ્યો.

  • બાંગ્લાદેશ અને ભારત દ્વારા રૂપિયામાં બહુ-અપેક્ષિત વેપાર વ્યવહાર શરૂ કરવાનો ઉદ્દેશ્ય જેનો યુએસ ડૉલર પર નિર્ભરતા ઘટાડવા અને પ્રાદેશિક ચલણ અને વેપારને મજબૂત કરવાનો છે.
  • આ માટે બાંગ્લાદેશ અને ભારતની બેંકોને વિદેશી ચલણની લેવડ-દેવડના હેતુ માટે નોસ્ટ્રો એકાઉન્ટ, અન્ય દેશની બેંકમાં ખાતું ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.  
  • બજારની માંગ અને પ્રક્રિયામાં સામેલ બેંકોને ધ્યાનમાં રાખીને વિનિમય દર નક્કી કરવામાં આવશે.
India and Bangladesh start bilateral trade in rupees

Post a Comment

Previous Post Next Post