જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના પ્રખ્યાત ભદરવાહ રાજમા અને રામબનના સુલાઈ મધને GI tag નો દરજ્જો મળ્યો.

  • ભાદરવાહ રાજમા જેને લાલ બીન કહે છે અને આ રામબન જિલ્લાનું સુલાઈ મધ ચિનાબ ખીણની બે મહત્વપૂર્ણ પ્રોડક્ટ્સ છે. 
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં યુકેની તેમની મુલાકાત દરમિયાન રાણી એલિઝાબેથને ઓર્ગેનિક સુલાઈ મધ ભેટમાં આપવામાં આવ્યું હતું.
Bhaderwah Rajma & Ramban Sulai Honey Of Jammu And Kashmir Get GI Tag

Post a Comment

Previous Post Next Post