- તેઓએ પોતાના સ્ટુડિયો ખાતે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
- નીતિન દેસાઈએ 1989માં પરિંદા ફિલ્મથી એક આર્ટ ડાયરેક્ટર તરીકે પોતાની કરિયર શરૂ કરી હતી.
- તેઓ હમ દિલ દે ચૂકે સનમ, મિશન કાશ્મીર, રાજૂ ચાચા, દેવદાસ, લગાન, બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોના સેટ તૈયાર કરવા માટે જાણીતા હતા.
- તેઓને બેસ્ટ આર્ટ ડાયરેક્ટર તરીકે 4 વખત નેશનલ એવોર્ડ મેળવ્યો હતો.
- તેઓએ બોલીવુડના અનેક જાણીતા ફિલ્મમેકર્સ સાથે કામ કર્યું હતું. જેમાં સંજય લીલા ભણસાલી, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારિકર જેવા મોટા નામ સમાવેશ થાય છે.