- તેણે કારકિર્દીમાં 11 ટેસ્ટ, 70 ODI અને 75 T20I રમેલ છે.
- તેણે ઓગસ્ટ 2011માં માન્ચેસ્ટરમાં ભારત સામેની T20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
- હેલ્સે 70 વનડેમાં 2419 રન, 75 T20I 2074 રન બનાવ્યા છે.
- તેણે માર્ચ 2019માં છેલ્લી ODI રમી હતી અને તેને આ વર્ષના વર્લ્ડ કપમાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.