- 17 વર્ષીય અદિતિ સ્વામીએ કમ્પાઉન્ડ મહિલા ફાઇનલમાં મેક્સિકોની એન્ડ્રીયા બેસેરાને હરાવીને આ મેડલ જીત્યો.
- ઉલ્લેખનીય છે કે આ જ ચેમ્પયનશિપમાં મહિલા ભારતીય તીરંદાજોની ટીમ દ્વારા 42 વર્ષ બાદ ભારત માટે ગોલ્ડ જીતવામાં આવ્યો છે.
- અગાઉ સાતારાની અદિતિએ જુલાઈમાં લિમરિકમાં યુથ ચેમ્પિયનશિપમાં અંડર-18 કેટેગરીમાં ટાઇટલ જીત્યું હતું. તેણે યુથ ચેમ્પીયનશીપની ફાઇનલમાં મહત્તમ 150 પોઈન્ટમાંથી 149 સ્કોર કર્યા અને મેક્સીકન ખેલાડીને બે પોઈન્ટથી હરાવી હતી.