ગુજરાત વિધાનસભાનું 13મી સપ્ટેમ્બરથી શરૂ થનાર સત્ર પેપરલેસ રહેશે.

  • આ સત્રમાં નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAના ઉપયોગ દ્વારા સત્રને પેપરલેસ બનાવવામાં આવશે.
  • જે અંતર્ગત રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓને નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
The session of Gujarat Legislative Assembly starting from 13th September will be paperless.

Post a Comment

Previous Post Next Post