ભારતીય બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણોયે પ્રતિષ્ઠિત BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023માં બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • તેને મેન્સ સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. 
  • ડેનમાર્કના કોપનહેગનમાં આયોજિત સ્પર્ધામાં તેનો સેમિફાઇનલમાં થાઈલેન્ડના ખેલાડી Kunlavut Witidsarn સામે 21-18, 13-21, 14-21થી પરાજય થયો હતો.
  • આ સાથે BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં મેડલ જીતનાર માત્ર પાંચમો ભારતીય પુરૂષ સિંગલ્સ ખેલાડી બન્યો.
  • ભારતમાંથી કિદામ્બી શ્રીકાંત પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પહોંચનાર એકમાત્ર ખેલાડી છે, જેણે 2021માં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
HS Prannoy Clinches Bronze At BWF World Badminton Championships 2023

Post a Comment

Previous Post Next Post