- ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારત દ્વારા ટ્રેડિશનલ મેડિસિન માટે WHO સેન્ટરની સ્થાપના જામનગર, ગુજરાતમાં કરવામાં આવી છે.
- WHO-ની આગેવાની હેઠળના અલાયન્સ ફોર ટ્રાન્સફોર્મેટિવ એક્શન ઓન ક્લાઈમેટ એન્ડ હેલ્થ (ATAACH)ની પહેલા દ્વારા નવી દિલ્હીમાં નવું ક્લાઈમેટ ચેન્જ એન્ડ હેલ્થ હબ વિશ્વમાં હાલની ચેપી રોગ સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવામાં આવશે.