- ફેડરેશનની બાબતોમાં શ્રીલંકા સરકારની દખલગીરીને કારણે જાન્યુઆરી 2023માં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
- FIFA દ્વારા 27 ઓગસ્ટના રોજ તાત્કાલિક અસરથી FFSLનું સસ્પેન્શન હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- આ સાથે FFSL દ્વારા એક્ઝિક્યુટિવ કમિટિ માટે નવેસરથી ચૂંટણી યોજવામાં આવશે.
- પ્રતિબંધ હટાવવાથી, FFSL સભ્યો, ક્લબો અને ટીમો હવે વિવિધ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મુક્ત બનશે.