- આ યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ.
- PMJDYનો ઉદ્દેશ્ય આર્થિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને ગરીબીના ચક્રમાંથી બહાર કાઢવા તેમને બેંકિંગ, બચત ખાતા, રેમિટન્સ, ક્રેડિટ, વીમો અને પેન્શન જેવી સુલભ નાણાકીય સેવાઓ પ્રદાન કરવાનો છે.
- PMJDY માં 28 ઓગસ્ટ, 2018થી નવા સુધારા કરવામાં આવ્યા જેમાં 'દરેક ઘર' થી 'દરેક બેંક ખાતા વગરના પુખ્ત' સુધી આ યોજના પહોચાડવાનો, 28 ઓગસ્ટ, 2018 પછી ખોલવામાં આવેલા ખાતાઓ માટે RuPay કાર્ડ પર અકસ્માત વીમા કવચ રૂ. થી વધીને રૂ.1 લાખથી 2 લાખ કરવાનો અને ઓવરડ્રાફ્ટ સુવિધાઓ 10,000 થી કોઈપણ શરતો વિના 2,000 રૂપિયા વધારવામાં આવી જેમાં ઉચ્ચ વય મર્યાદા વધારીને 65 વર્ષ કરવામાં આવી.