- ભારત દ્વારા 2024માં G20ની યજમાની કરવા માટે બિઝનેસ - 20 સમિટની અધક્ષ્યતા બ્રાઝિલને સોંપવામાં આવી.
- 25 થી 27 ઓગસ્ટ દરમિયાન ભારત દ્વારા આયોજિત ત્રણ દિવસીય B20 સમિટની થીમ 'R.A.I.S.E' - જવાબદાર, ઝડપી, નવીન, ટકાઉ અને સમાન વ્યવસાય' રાખવામાં આવી હતી.
- આ સમિટમાં લગભગ 55 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 1,500 થી વધુ પ્રતિનિધિઓને એકસાથે ભાગ લીધો હતો.