લંડન સ્થિત ભારતીય મૂળની લેખિકા ચેતના મારૂની પ્રથમ નવલકથા ‘વેસ્ટર્ન લેન’ 2023 બુકર પ્રાઈઝ માટે નોમીનેટ થઈ.

  • કેન્યામાં જન્મેલી મારૂની નવલકથા, બ્રિટિશ ગુજરાતી વાતાવરણના સંદર્ભમાં રચાયેલી છે જે ગોપી નામની 11 વર્ષની છોકરી અને તેના પરિવાર સાથેના તેના બોન્ડની વાર્તાની આસપાસ ફરે છે.
  • મલેશિયા, નાઈજીરીયા, આયર્લેન્ડ, કેનેડા, યુએસ અને યુકેના લેખકો સહિત 13 પુસ્તકો બુકર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે જેમાં  સેબેસ્ટિયન બેરીનું 'ઓલ્ડ ગોડઝ ટાઈમ', પોલ હાર્ડિંગનું 'ધ અધર ઈડન', અયોબામી અદેબાયોનું 'અ સ્પેલ ઓફ ગુડ થિંગ્સ', પોલ લિંચનું 'પ્રોફેટ સોંગ', માર્ટિન મેકિન્સનું 'ઈન એસેન્શન', ટેન ટવાન એન્ગનું 'ધ હાઉસ ઓફ ડોર્સ'  , પોલ મુરેની 'ધ બી સ્ટિંગ', સારાહ બર્નસ્ટેઈનની 'સ્ટડી ફોર ઓબિડિયન્સ' અને ઈલેન ફીનીની 'હાઉ ટુ બિલ્ડ અ બોટ'નો સમાવેશ થાય છે.
Chetna Maroo’s debut novel ‘Western Lane’ long-listed for 2023 Booker Prize

Post a Comment

Previous Post Next Post