વિશ્વના દિગ્ગજ ટેનિસ સ્ટાર રાફેલ નડાલને આઈટી કંપની ઈન્ફોસિસના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા.

  • ઈન્ફોસિસ દ્વારા રાફેલ નડાલ સાથે 3 વર્ષના કરાર કરવામાં આવ્યા છે. 
  • નડાલ બ્રાન્ડ અને ડિજિટલ ઈનોવેશનના એમ્બેસેડર તરીકે રહેશે.
  • ઉલ્લેખનીય છે કે સ્પેનના 37 વર્ષીય રાફેલ નડાલ એટીપી રેન્કિંગમાં સતત 209 અઠવાડિયાથી નંબર વન સ્થાન પર છે.  તેણે 14 ફ્રેન્ચ ઓપન ટાઇટલ સહિત 22 ગ્રાન્ડ સ્લેબ ટૂર્નામેન્ટ જીતી છે.
Infosys signs tennis legend Rafael Nadal as brand ambassador



Post a Comment

Previous Post Next Post