ડચ ગ્રાન્ડ પ્રિકસ 2023માં રેડબુલ ટીમના મેક્સ વર્સ્ટાપેનનો વિજય.

  • આ સાથે મેક્સ વર્સ્ટાપેને સતત ત્રીજા વર્ષે ડચ ગ્રાન્ડ પ્રિકસ જીતીને સેબેસ્ટિયન વેટલના રેકોર્ડને તોડ્યો.
  • આ જીત સાથે તેને સિઝનની 11મી જીત મેળવી.
  • આ રેસમાં એસ્ટન માર્ટિનના ફર્નાન્ડો એલોન્સો બીજા અને આલ્પાઇનના પિયર ગેસલી ત્રીજા ક્રમે રહ્યા.
Max Verstappen wins Dutch Grand Prix 2023

Post a Comment

Previous Post Next Post