ગોવા સરકાર દ્વારા ગોવાના માયેમ ગામનો જૈવ વિવિધતા એટલાસનું અનાવરણ કરવામાં આવ્યું.

  • આ ઐતિહાસિક અને પર્યાવરણીય જ્ઞાનનો એટલાસ એક વ્યાપક સામાજિક-સાંસ્કૃતિક ઈતિહાસ પૂરો પાડે છે જે 12મી સદીનો છે.
  • આ એટલાસ ભારતના પ્રથમ ગામ એટલાસ તરીકે સ્થાન મેળવ્યું છે.
  • આ એટલામાં માયેમ ગામની આકર્ષક મુસાફરીના સ્થળો ઉપરાંત સામાજિક સાંસ્ક્રુતિક વારસાની માહિતી મળે છે.
ગોવા સરકાર દ્વારા ગોવાના માયેમ ગામનો જૈવ વિવિધતા એટલાસનું અનાવરણ કરવામાં આવ્યું.

Post a Comment

Previous Post Next Post