- તેઓને 1 સપ્ટેમ્બર 2023થી અનંત મહેશ્વરીના કાર્યકારી જવાબદારીઓ સોંપવામાં આવી.
- આ સાથે તેઓને દક્ષિણ એશિયામાં માઇક્રોસોફ્ટના વ્યવસાયોના વિતરણનું પણ સોંપવામાં આવ્યું છે , જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ્સ, નેપાળ અને શ્રીલંકા જેવા દેશોનો સમાવેશ થશે.
- માઇક્રોસોફ્ટ દ્વારા 1990માં તેની ભારતમાં ઓફિસની સ્થાપના કરવામાં આવી હતી જેમાં ભારતના અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, નવી દિલ્હી, ગુરુગ્રામ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, નોઈડા અને પુણેનો સમાવેશ થાય છે.
- માઈક્રોસોફ્ટ દ્વારા ભારતીય સ્ટાર્ટઅપ્સ, વ્યવસાયો અને સરકારી સંસ્થાઓમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને વેગ આપવા માટે સ્થાનિક ડેટા કેન્દ્રોમાંથી વૈશ્વિક ક્લાઉડ સેવાઓ પ્રદાન કરવામાં આવે છે.
- માઈક્રોસોફ્ટના સ્થાપકો બિલ ગેટ્સ, પોલ એલન છે તેનું હેડક્વાર્ટર રેડમન્ડ, વોશિંગ્ટન, USમાં છે અને તેના હાલના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરસત્ય નડેલા છે.