રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વર્ગસ્થ એનટી રામારાવના સન્માનમાં સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો.

  • એનટી રામારાવના મહાન અભિનેતા અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા. 
  • તેઓનું નામ નંદામુરી તારકા રામા રાવ હતું.
  • તેઓ વર્ષ 1983 થી 1995 સુધી સતત ત્રણ ટર્મ માટે સંયુક્ત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા.
  • તેમણે વર્ષ 1982માં તેલુગુ દેશમ પાર્ટી (TDP) ની સ્થાપના કરી હતી.
A commemorative coin was released in honor of late NT Rama Rao by President Draupadi Murmu.

Post a Comment

Previous Post Next Post