રાજસ્થાનના સરકાર દ્વારા 'ઇન્દિરા ગાંધી ફ્રી સ્માર્ટફોન સ્કીમ 2023' શરૂ કરવામાં આવી.

  • આ કાર્યક્રમ હેઠળ રાજ્યની મહિલાઓને મફત મોબાઈલ ફોન, ઈન્ટરનેટ અને વોઈસ કોલ સેવાઓ પૂરી પાડવામાં આવશે.
  • આ યોજના હેઠળ સ્માર્ટફોનનું વિતરણ 10 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ, 2023 દરમિયાન કરવામાં આવશે જેમાં વિધવાઓ અને છૂટાછેડા લીધેલી મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • આ યોજના માટે અરજદાર રાજસ્થાનનો રહેવાસી, ચિરંજીવી પરિવારના, કુટુંબની વાર્ષિક આવક 2.5 લાખથી વધુ ન હોવી જોઈએ અને અરજદારના પરિવારના સભ્યો સરકારી નોકરીમાં ન હોવા જોઈએ.
  • આ યોજનાનો સરકારી શાળાઓમાં ધોરણ 9 થી 12 માં વિદ્યાર્થીનીઓ, સરકારી ઉચ્ચ શિક્ષણ કોલેજોમાં મહિલા વિદ્યાર્થીઓ, સરકારી પેન્શન પ્રાપ્તકર્તાઓ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર હેઠળ 100 દિવસ પૂર્ણ કરતી મહિલાઓ, વિધવાઓ અને સિંગલ મહિલા અને ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી હેઠળ અથવા 50 દિવસ કાર્યરત મહિલાઓને લાભ મળશે.
Rajasthan govt to launch Indira Gandhi Smartphone Yojna

Post a Comment

Previous Post Next Post