પીઢ મરાઠી અભિનેત્રી સીમા દેવનું 81 વર્ષની વયે નિધન.

  • તેઓ 'આનંદ' અને 'કોરા કાગઝ'માં તેની ભૂમિકાઓ માટે જાણીતા છે.
  • આ સિવાય તેઓએ પ્રખ્યાત મરાઠી ફિલ્મો 'જગચ્ય પાથીવર', 'વરદક્ષિણા' વગેરેમાં કામ કરેલ છે.
  • તેઓએ છેલ્લી એક્ટિંગ 2021માં રિલીઝ થયેલી 'જીવન સંધ્યા'માં કરી હતી.
  • તેઓનો જન્મ 27 માર્ચ 1942 ના રોજ ગિરગાંવ, મુંબઈમાં નલિની સરાફ તરીકે થયો હતો. 
  • તેઓએ 1962માં મરાઠી ફિલ્મ ‘જગચ્યા પાથીવાર’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
  • તેઓએ તેણે "આનંદ",  "કોરા કાગઝ", "અપરાધ", "જાનકી", "બેઝુબાન", "કોશિશ", "સંસાર" સહિત 90 થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. (1982), અને (1987).
  • તેઓને વર્ષ 2022માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Veteran Marathi actress Seema Dev passes away at the age of 81.

Post a Comment

Previous Post Next Post