ભારત 23 ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવશે.

  • કેન્દ્ર સરકાર દ્વારા 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી.
  • ચંદ્ર પર જ્યાં ચંદ્રયાન-2 મૂન લેન્ડરે તેના પગના નિશાન છોડ્યા હતા તે હવે 'તિરંગા' કહેવાશે. 
  • ચંદ્રયાન-3નું મૂન લેન્ડર જે જગ્યાએ લેન્ડ થયું છે, તે બિંદુ 'શિવશક્તિ' તરીકે ઓળખાશે.
Cabinet declares August 23 as 'National Space Day' to celebrate lunar mission's success

Post a Comment

Previous Post Next Post