HomeCurrent Affairs ઇઝરાયેલની ગુફામાંથી 1900 વર્ષ જૂની 4 તલવારો મળી આવી. byTeam RIJADEJA.com -September 13, 2023 0 આ તલવારો રોમન અને યહૂદી વચ્ચેના યુધ્ધમાં વપરાઈ હોવાની માહિતી પુરાતત્વવિદો દ્વારા આપવામાં આવી છે.આ તલવારોમાંથી ત્રણ તલવાર 25 થી 26 ઇંચ અને એક 18 ઇંચ લંબાઈ ધરાવે છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter