રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા નવી દિલ્હીમાં ખેડૂતોનાં અધિકારો પરનાં પ્રથમ વૈશ્વિક પરિસંવાદનું ઉદઘાટન કરવામાં આવ્યું.

  • આ પરિસંવાદનું આયોજન Food and Agriculture Organization (FAO) રોમની International Treaty on Plant Genetic Resources for Food and Agriculture (International Treaty)ના સચિવાલય દ્વારા કરવામાં આવ્યું છે.
  • રાષ્ટ્રપતિ દ્વારા ખેડૂતો અને સંસ્થાઓને વિવિધ કેટેગરીમાં 26 Plant Genome Patron Awards આપવામાં આવ્યા હતા. 
  • રાષ્ટ્રપતિએ પ્લાન્ટ ઓથોરિટી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને છોડની જાતોની નોંધણી માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું.
President Draupadi Murmu inaugurated the Global Seminar on Farmers’ Rights in New Delhi

Post a Comment

Previous Post Next Post