ભારતીય નૌકાદળ દ્વારા કેબ એગ્રીગેટર ઉબેર સાથે કરાર કરવામાં આવ્યા.

  • ઉબેર સાથેના Memorandum of Understanding (MoU) નો હેતુ સમગ્ર દેશમાં નૌકાદળના કર્મચારીઓ અને પરિવારોની વ્યક્તિગત મુસાફરી અને સફર માટે વિશ્વસનીય, અનુકૂળ, સલામત અને આર્થિક ગતિશીલતા ઉકેલો પ્રદાન કરવાનો છે.
  • આ એમઓયુ હેઠળ નેવી માટે ખાસ કેટેગરીઝ બનાવવામાં આવી છે જે પ્રીમિયમ બિઝનેસ સપોર્ટ અને અન્ય સેવાઓમાં વિશેષ લાભ આપશે. આ એમઓયુ એક વર્ષ માટે છે.
MOU BETWEEN INDIAN NAVY AND UBER

Post a Comment

Previous Post Next Post