સુપ્રીમ કોર્ટ દ્વારા મીડિયા ટ્રાયલ અંગે ગાઇડલાઇન બનાવવા રાજ્યોની પોલીસને સૂચના અપાઇ.

  • સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને બે મહિનામા મીડિયા બ્રીફિંગ મુદ્દે મેન્યૂઅલ તૈયાર કરવા નિર્દેશ અપાયા છે. 
  • સુપ્રીમ કોર્ટ દ્વારા પીડિતો અને આરોપીના હિત તેમજ જનતાના હિતને જોતા આ દિશાનિર્દેશ અપાયા છે. 
  • આ મુદ્દે સુપ્રીમ કોર્ટ આરુષિ તલવાર કેસનું ઉદાહરણ આપ્યું હતું જેમા કોર્ટે 2017માં સરકારને આ માટેના માપદંડો નક્કી કરવા કહ્યું હતું.
SC Prepare guidelines to check media trial in 3 months

Post a Comment

Previous Post Next Post