લીલો ધૂમકેતુ નિશિમુરા પૃથ્વીની સૌથી નજીકથી પસાર થયો.

  • આ લીલી પૂછંડી ધરાવતો ધૂમકેતુ 430 વર્ષ બાદ સુધી પૃથ્વી નજીક આવ્યો છે.
  • ધૂમકેતુ Nishimura સપ્ટેમ્બર 12 ના રોજ પૃથ્વીથી તેના સૌથી નજીકના અંતરે પહોંચ્યો તે 17 સપ્ટેમ્બરના રોજ સૂર્યની સૌથી નજીક પહોંચશે.
  • 'ધૂમકેતુ Nishimura' તરીકે ઓળખાતો આ બર્ફીલા પદાર્થ સૂર્યની આસપાસ અને સૂર્યમંડળની બહારની પહોંચમાં આગામી ચાર સદીઓ સુધી રહેશે.
  • આ ધૂમકેતુ લીલી ચમક આપે છે, તેની શોધ જાપાની ખગોળશાસ્ત્રી હિડિયો નિશિમુરા દ્વારા ઓગસ્ટ 12માં કરવામાં આવી હતી જેના માનમાં આ ધુમેક્તુનું નામ 'Nishimura' રાખવામાં આવ્યું છે અને તેનું ખગોળીય નામ C/2023 P1 રાખવામાં આવ્યું છે.
  • આ ધુમેક્તું લંબગોળ ભ્રમણકક્ષા અને લગભગ 1 કિલોમીટર પહોળાઈ ધરાવે છે તથા બરફ, ધૂળ અને કાંકરાનો બનેલો છે.
Green comet Nishimura has passed its closest point to Earth

Post a Comment

Previous Post Next Post