- Association of Southeast Asian Nations (ASEAN) દેશો દ્વારા ઇન્ડોનેશિયાની દક્ષિણે નટુના સમુદ્રમાં પાંચ દિવસીય સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરવામાં આવી.
- આ કવાયતમાં દરિયાઈ સુરક્ષા, પેટ્રોલિંગ અને માનવતાવાદી સહાયની ડિલિવરી અને આપત્તિ રાહત જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
- આ કવાયતનો હેતુ આસિયાન સભ્યો વચ્ચે પ્રાદેશિક સ્થિરતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.