- ભારત સરકાર દ્વારા દેશના તબીબી ઉપકરણો ઉદ્યોગને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી Rs. 480 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી.
- આ યોજના હેઠળ તબીબી ઉપકરણો સંબંધિત વિવિધ અભ્યાસક્રમોના અમલીકરણ માટે સરકારી સંસ્થાઓને આવશ્યક નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
- આ યોજનાની મંજૂરી નેશનલ મેડિકલ ડિવાઈસ પોલિસી, 2023ની હેઠળ આપવામાં આવી છે.