- આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ચૂંટણી વિશે માહિતી પૂરી પાડી મતદાન માટે પ્રોત્સાહિત કરવાનો છે.
- આ કોમિક બુક એ ECI (ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા) અને પ્રાણ કોમિક્સની સંયુક્ત પહેલ છે.
- આ પુસ્તકમાં પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ સ્વ. શ્રી પ્રાણ કુમાર શર્મા દ્વારા જીવંત કાર્ટૂન પાત્રો ચાચા ચૌધરી, સાબુ અને બિલ્લુને સામેલ કરવામાં આવ્યા છે.