- 'ગાંધી વોક' ની 6.કિમી લાંબી 35મી આવૃત્તિ જોહાનિસબર્ગના લેનાસિયા ઉપનગરમાં આયોજિત કરવામાં આવી.
- કોવિડ -19 મહામારીના લીધે ગાંધી વોક સમિતિ દ્વારા વર્ષ 2020થી આ પદયાત્રા અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખવામાં આવી હતી.
- આ પદયાત્રામાં દોડવીરો માટે 15 કિલોમીટર લાંબી વૉકનો સમાવેશ થાય છે, જ્યારે સામાન્ય લોકો અને વરિષ્ઠ નાગરિકો માટે પાંચ કિલોમીટર લાંબી વૉકનો સમાવેશ થાય છે.