ભારતીય શૂટર ઈલાવેનિલ વાલારિવાને રિયો વર્લ્ડ કપમાં એર રાઈફલનો ગોલ્ડ જીત્યો.

  • ઈલાવેનિલ વાલારિવાને બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ISSF વર્લ્ડ કપ 2023માં મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં આ ગોલ્ડ મેડલ જીત્યો.
  • આ જીતે સાથે આ તેણીનો બીજો વ્યક્તિગત ISSF વર્લ્ડ કપ મેડલ છે અગાઉ વર્ષ 2019માં રિયોમાં 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • ઉલ્લેખનીય છે કે ISSF વર્લ્ડ કપમાં ભારતની 16 સભ્યોની ટીમે ભાગ લીધો હતો.
Elavenil Valarivan Wins Air Rifle Gold In Rio World Cup

Post a Comment

Previous Post Next Post