ચીન આગામી માસમાં BRI સંમેલન યોજશે.

  • Belt and Road Initiative (BRI) નામના આ સંમેલનમાં રશિયા સહિત 90 દેશો ભાગ લેશે.
  • આ સંમેલન BRI પ્રોજેક્ટના 10 વર્ષ પૂર્ણ થતા હોવાથી આયોજિત કરાયું છે જે પ્રોજેક્ટમાં 150 દેશો સામેલ થયા હોવાનો ચીને દાવો કર્યો છે.
  • ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં ચાલી રહેલ જી20 શિખર સંમેલનમાં રશિયાના પ્રમુખ પુતિન તેમજ ચીનના પ્રમુખ શી જિનપિંગ ગેરહાજર છે.
China will host the BRI summit in October

Post a Comment

Previous Post Next Post