- આદિત્ય સિંહે વાઘની ઘટી રહેલી વસ્તી રોકવા માટે ખુબ જાગૃતિ ફેલાવી હતી.
- તેઓએ આ કામ માટે પોતાની IASની નોકરીમાંથી પણ સ્વૈચ્છિક નિવૃતિ લઇ પોતાનું જીવન વાઘના સંરક્ષણ માટે સમર્પિત કરી દીધું હતું.
- તેઓએ રણથંભોરની બહાર સરકારી જગ્યા લીઝ પર લઇ તેને 40 એકર સુધી વિસ્તારી 'બાંધવ રિઝર્વ ફોરેસ્ટ' તરીકે વિકસાવ્યો હતો.
- તેઓએ વાઘ સંરક્ષણ માટે ડોક્યુમેન્ટરી ફિલ્મો, ફોટોગ્રાફી, સેમિનાર વગેરેનું આયોજન કર્યું હતું.
- તેઓએ રણથંભોર જંગલની પ્રસિદ્ધ નૂર નામની વાઘણ પર એક પુસ્તક લખ્યું હતું.