- તેઓ દેશ અને વિદેશમાં પણ ભજનો માટે જાણીતા હતા.
 - તેઓ જામનગરના વતની હતા અને ભજનીક નારાયણ સ્વામી તેમના ગુરૂ હતા.
 - તેઓએ બાળપણથી જ કોઢ નીકળ્યા હોવાને લીધે આંખો ગુમાવવી હતી અને ગુજરાતના અગ્રણી ભજનિક-સંત તરીકે ખ્યાતિ પામ્યા હતા.
 - લક્ષ્મણ બારોટ, નારાયણ સ્વામી સાથે સૌથી વઘુ જુગલબંધી કરતા હતા.
 - વર્ષ 1994થી ભવનાથ તળેટી ખાતે લક્ષ્મણ બારોટ ઉતારો કરતા હતા અને ઝઘડિયા તાલુકાના કૃષ્ણપરી ખાતે શ્રી શક્તિ ભજન પીઠાશ્રમના નામે અને રાજપારડી ભરુચ ખાતે આશ્રમ ધરાવતા હતા.
 
