ભારતીય વાયુસેના દ્વારા 'અભ્યાસ ત્રિશુલ' શરૂ કરવામાં આવ્યો.

  • આ અભ્યાસ ભારતની ઉત્તરી સરહદે 1400 કિલોમીટરના વિસ્તારમાં 4 થી 14 સપ્ટેમ્બર એમ દસ દિવસ માટે યોજાનાર છે.
  • અભ્યાસના સ્થળોમાં જેમાં પંજાબ સહિત જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
IAF’s training exercise Trishul begins

Post a Comment

Previous Post Next Post