ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી 'રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી' શરૂ કરવામાં આવી.

  • જેની વિષય વસ્તુ  ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ રાખવામાં આવી છે. 
  • સંકલિત બાળવિકાસ સેવા- ICDS  હેઠળ 6 મહિનાથી 6 વર્ષની ઉંમર સુધીના બાળકો, સગર્ભા અને ધાત્રીમાતાઓ તેમજ કિશોરીઓમાં કુપોષણનો વ્યાપ ઘટાડવા માટે પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા ટેક હોમ રાશન (THR) યોજના અમલમાં મૂકવામાં આવી છે.
  • આ યોજના હેઠળ રાજ્યની આંગણવાડીઓમાં 15 લાખથી વધુ બાળકો  અને 6 લાખ સગર્ભા અને ધાત્રીમાતાઓ તેમજ 11 લાખ  કિશોરીઓને પણ પોષણયુક્ત આહાર આપવામાં આવે છે.
Nutrition month 2023

Post a Comment

Previous Post Next Post