સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મૂકબધિર વકીલે કેસની દલીલ કરી.

  • સારાહ સની નામની આ મૂકબધિર વકીલે સાઇન લેન્ગવેજ ઇન્ટરપ્રીટરની મદદથી આ દલીલો કરી હતી. 
  • આ માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે મંજૂરી આપી હતી. 
  • તેણીએ આ દલીલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ સમક્ષ કરી હતી. 
  • ઉલ્લેખનીય છે કે ભારતના CJI ડી.વાય. ચંદ્રચૂડે ગયા વર્ષે જ વિવિધ રીતે વિકલાંક લોકોને આવતી મુશ્કેલીઓને સમજવાના ઉદેશ્ય સાથે સુલભતા પર સુપ્રીમ કોર્ટની સમિતિની રચના કરી હતી.
In A First, Deaf Lawyer Argues Supreme Court Case In Sign Language

Post a Comment

Previous Post Next Post