- International Institute for Management Development (IMD) દ્વારા 64 દેશોનું આ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.
- વર્ષ 2022માં ભારત આ રેન્કિંગમાં 52મા સ્થાને હતું.
- World Talent Ranking 2023માં સ્વિટ્ઝર્લેન્ડ પ્રથમ સ્થાને, લક્ઝમબર્ગ બીજા સ્થાને, આઇસલેન્ડ ત્રીજા સ્થાને, ચોથા બેલ્જિયમ અને પાંચમા સ્થાને નેધરલેન્ડ્સ રહ્યું.
- આ યાદીમાં અમેરિકા 15મા ક્રમે છે, જ્યારે ચીન 41મા અને યુકે 35મા ક્રમે છે.
- બ્રાઝિલ (63મું) અને મંગોલિયા (64મું) નીચેના બે સ્થાન પર છે.