HomeCurrent Affairs ભારતીય બેડમિન્ટન ખેલાડી કિરણ જ્યોર્જે ઈન્ડોનેશિયા માસ્ટર્સ 2023માં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યુ. byTeam RIJADEJA.com -September 11, 2023 0 તેઓએ ફાઈનલમાં જાપાનના કૂ તાકાહાશીને 56 મિનિટમાં 21-19, 22-20થી પરાજય આપી તેનું બીજું BWF વર્લ્ડ ટૂર સુપર 100 બેડમિન્ટન ટાઇટલ જીત્યું.તેઓએ ગયા વર્ષે ઓડિશા ઓપન જીતી હતી જેમાં તેણે ફાઇનલમાં ભારતના જ પ્રિયાંશુ રાવતને પરાજય આપ્યો હતો. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter