HomeCurrent Affairs SOAS યુનિવર્સિટી લંડન દ્વારા ભારતના ગીતકાર જાવેદ અખ્તરને સન્માનિત કરવામાં આવ્યા. byTeam RIJADEJA.com -September 11, 2023 0 તેઓને લંડનની School of Oriental and African Studies (SOAS) યુનિવર્સિટી તરફથી માનદ Doctorate of Literatureથી નવાજવામાં આવ્યા છે.તેઓને સામાજિક ન્યાયના ક્ષેત્રમાં તેમના લેખન કૌશલ્ય અને સક્રિયતા માટે આ ડિગ્રી એનાયત કરવામાં આવી છે. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter