- જર્મનીએ ફાઇનલમાં સર્બિયા સામે 83-77થી વિજય મેળવી અને પ્રથમ વખત બાસ્કેટબોલ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.
- બાસ્કેટબોલ વર્લ્ડ કપની આ 19મી સીઝન હતી.
- આ સાથે જર્મની અને સર્બિયા બંનેએ આ ટુર્નામેન્ટના સેમિ-ફાઇનલ રાઉન્ડમાં પહોંચીને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફિકેશન મેળવ્યું છે.