ઇલેક્ટ્રોનિક્સ વેપાર વધારવા માટે ભારત-અમેરિકા ટાસ્ક ફોર્સની શરૂઆત કરવામાં આવી.

  • આ ટાસ્ક ફોર્સ બંને દેશ વચ્ચે ઇલેક્ટ્રોનિક્સ વેપારને $100 બિલિયન સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે.
  • ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ટ્રાઈના પૂર્વ અધ્યક્ષ રામ સેવક શર્માને બનાવવામાં આવ્યા છે.
  • ટાસ્ક ફોર્સ એ સરકાર અથવા વ્યવસાયમાં કામચલાઉ સંસ્થા છે જે ચોક્કસ સમસ્યાના ઉકેલ માટે બનાવવામાં આવે છે.  
  • તેને વધુ ઔપચારિક તદર્થ સમિતિ ગણવામાં આવે છે.
  • ટાસ્કફોર્સ એ સામાન્ય રીતે નિષ્ણાતોની એક વિશિષ્ટ સમિતિ છે, જે ચોક્કસ સમસ્યાનો અભ્યાસ કરવાના હેતુથી સ્પષ્ટ રીતે રચવામાં આવે છે.
Indo-US Task Force Aims to Boost Electronics Trade

Post a Comment

Previous Post Next Post