ભારતનું નવું યુદ્ધ જહાજ મહેન્દ્રગીરી 1 સપ્ટેમ્બરે મુંબઈમાં લોન્ચ કરવામાં આવશે.

  • તેને મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ખાતે લોન્ચ કરવામાં આવશે.    
  • મહેન્દ્રગીરી પ્રોજેક્ટ 17Aનું સાતમું અને અંતિમ સ્ટીલ્થ ફ્રિગેટ છે.  
  • પ્રોજેક્ટ 17A હેઠળ, ચાર યુદ્ધ જહાજો મુંબઈમાં મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ અને બાકીના કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) ખાતે બનાવવામાં આવી રહ્યા છે.  
  • અગાઉ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 17 ઓગસ્ટના રોજ GRSE ખાતે પ્રોજેક્ટ 17A વિંધ્યાગિરીનું છઠ્ઠું યુદ્ધ જહાજ લોન્ચ કરવામાં આવ્યું  હતું.
  • પ્રોજેક્ટ 17A ફ્રિગેટ એ પ્રોજેક્ટ 17 (શિવાલિક વર્ગ) ફ્રિગેટનું અનુવર્તી છે. જેમાં સુધારેલ સ્ટીલ્થ લક્ષણો, અદ્યતન શસ્ત્રો અને સેન્સર્સ અને પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Indian Navy’s warship Mahendragiri launched in Mumbai

Post a Comment

Previous Post Next Post