માત્ર જામનગરમાં મળતી 'ભગરી' પ્રજાતિની બકરીની ઓળખ કરવામાં આવી.

  • ટ્રાયબલ અને પ્રાણીઓના હિત માટે કામ કરતી કચ્છની સંસ્થા સહજીવન દ્વારા જામનગર જિલ્લામાં માલધારીઓ પાસેથી ભગરી પ્રજાતિની બકરીની ઓળખ કરવામાં આવી.
  • આ બ્રીડને માન્યતા મળે તે માટે ગુજરાતના પશુપાલન વિભાગને અરજી કરવામાં આવી છે.
  • પશુપાલન વિભાગ દ્વારા આ દરખાસ્ત નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટિક્સ રિસોર્સિસને મોકલવામાં આવશે.
  • સહજીવન દ્વારા આ પ્રજાતિ માટે 2 વર્ષથી સંશોધન કાર્ય ચાલુ હતું.
  • જામનગર જિલ્લાના જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકમાં ભગરી' પ્રજાતિની બકરીની 17,200 જેટલી છે.
  • ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ગુજરાતમાંથી 6 બ્રીડની બકરીને માન્યતા આપવામાં આવી છે.
  • આ સિવાય ગુજરાતમાં છેલ્લા દશકમાં કુલ 10 પશુઓલાદો મળી આવી છે જેમાંથી 9 ને 'નવી પશુ ઓલાદ' તરીકે માન્યતા આપવામાં આવી છે.
  • રાજયમાં કુલ 27 પશુ ઓલાદો માન્યતા પ્રાપ્ત છે.ભગરી' પ્રજાતિની બકરીને માન્યતા પ્રાપ્ત થતાં આ સંખ્યા 28 થશે.
A 'Bagri' species of goat found only in Jamnagar was identified.

Post a Comment

Previous Post Next Post