- નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના 63મા સ્થાપના દિવસ પર આયોજિત કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી.
- NCERT ભારતમાં શાળા શિક્ષણ સંબંધિત તમામ નીતિઓ પર કામ કરે છે.
- તે મંત્રાલયને શિક્ષણ સંબંધિત બાબતો, ખાસ કરીને શાળા શિક્ષણ, જેમાં નવીનતા, અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકના વિકાસ સહિતની બાબતો પર સલાહ અને નીતિ નિર્માણમાં મદદ કરે છે.
- આ જાહેરાત બાદ બાલ ભવનને NCERT સાથે મર્જ કરવામાં આવશે.
- ઉપરાંત NCERT, CBSE અને કેન્દ્રીય વિદ્યાલયના 'જાદુઈ પિટારા' ગીતને 22 ભાષાઓમાં તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.